Nojoto: Largest Storytelling Platform

વાંસળી તારી વ્હાલી કાના, યાદ આવે રોજે રોજ હું તો મ

વાંસળી તારી વ્હાલી કાના, યાદ આવે રોજે રોજ
હું તો મામુલી ભકત તારી, યાદ આવે શાને રોજ

તું બેઠો દ્વારિકા માં જઈ, થઈ  મહારાજાધિરાજ
મળવું મુકદર નથી કાના, સુદામા બનવું રોજેરોજ

મહી માખણ કાના યાદ આવે,ગોપીઓ કરે વિલાપ 
મળવું મુકદર નથી કાના,ગોપી બનવું રોજેરોજ

ભરી સભામાં ચંડાળ ચોકડી, હરે દ્વૌપદી ના ચીર
ચીર પુરતો ભરી સભામાં,યાદ આવે રોજે રોજ

રચાયું યુદ્ધ મહાભારત નું ,ને થયાં તમે અર્જુન ના સારથી 
ગીતા સાર સમજાવ્યો કાના, ગીતા સાંભળું રોજેરોજ
 
પીપળા ના વૃક્ષ હેઠળ ધ્યાનસ્થ માં હણાયા કાન
અવતાર લીલા સંકેલી ને ,મુક્તિધામ માં વસ્યા આજ

કાના સાંભળ લીલા તારી ભકતજનો ને મુખેથી
હું તો મામુલી ભકત તારી,યાદ આવે તારી રોજેરોજ...!!!

-bindu✍️......
********** #કૃષ્ણ#ગીતાસાર
#bindu
#nojoto

#કૃષ્ણ#ગીતાસાર #Bindu nojoto #કવિતા