Nojoto: Largest Storytelling Platform

વાંક આમાં મારો નથી કે તેનો પણ નથી, બસ પ્રેમ નું પહ

વાંક આમાં મારો નથી કે તેનો પણ નથી,
બસ પ્રેમ નું પહેરણ ગમ્યું નહીં કોઈને.

વાદળ કાળા જોઇ નિકળી ગયા ભીંજાવા,
પણ કાદવમાં પગ મુકવું ગમ્યું નહીં અમને.

છેક કિનારે આવી વહી ગયા મોજાઓ પાછા,
હવે વારંવાર ભીંજાવું ગમ્યું નહીં એ રેતીને. #gujarati #shayari #love #sadshayari #gujaratiquotes
વાંક આમાં મારો નથી કે તેનો પણ નથી,
બસ પ્રેમ નું પહેરણ ગમ્યું નહીં કોઈને.

વાદળ કાળા જોઇ નિકળી ગયા ભીંજાવા,
પણ કાદવમાં પગ મુકવું ગમ્યું નહીં અમને.

છેક કિનારે આવી વહી ગયા મોજાઓ પાછા,
હવે વારંવાર ભીંજાવું ગમ્યું નહીં એ રેતીને. #gujarati #shayari #love #sadshayari #gujaratiquotes