Nojoto: Largest Storytelling Platform

જીવનમાં એક ક્ષણ એવી આવે જ્યારે બધું જ હાથમાં થી ગય

જીવનમાં એક ક્ષણ એવી આવે જ્યારે બધું જ હાથમાં થી ગયું હોય અને બાકી હોય એ પણ જવાની તૈયારીમાં હોય ત્યારે વ્યક્તિ એના પ્રિયપાત્રો ને યાદ કરી બસ બે પળ નો આનંદ ઉઠાવી બધું જ પામી લે છે. આવી સ્થિતિમાં માત્ર યાદો જ વ્યક્તિ ને લડવા સાંત્વના આપતી હોય છે.....  #yqgujarati #yqmotabhai #ગુજરાતી #પ્રિયપાત્ર #જીવન #લડાઈ #યાદો  
કપરા ચઢાણ હોય પણ મંજિલ મળે પછી નજારો જ અલગ દેખાય છે.....