Nojoto: Largest Storytelling Platform

દીલ જો માન્યુ હોત તો ક્યારનુંય મનવી દીધું હોત્ તમન

દીલ જો માન્યુ હોત તો ક્યારનુંય મનવી દીધું હોત્
તમને મળવાનું ખોટું સ્વપ્ન મે દફ્નાવી દીધું હોત

તમે પસંદ છો એટલે તમને ચાહવાની ફરજ પડી
નહી તો પ્રેમ કરવાનું અરમાન મેં ભૂલાવી દીધું હોત.

ચાલો હવે ભુલાવી જ દો મને અજાણ્યા થઇ ને ફરી મળીશુ”

join instagram
devang_limbani_offical #devang_limbani_offical