White દિવસ તો રોજબરોજ બદલાય છે, પણ રોજ Price કે Jackpot નથી લાગતા, એક દિવસ એટલો ખાસ બની જાય છે, એ દિવસ ક્યારે પૂરો નાં થાય બસ એવું મનોમન વિચારવા લાગીએ છીએ..... કેમ કે સાથ કોઈ Super Special નો મળે ત્યારે ના કોઈ સમયની પરવાહ નાં કોઈ ગણતરી, બસ જીંદગી ઘણી ખાસ Special લાગવા લાગે છે...... ©Meena Prajapati #good_night ગુજરાતી કવિતા ગઝલ જૂની કવિતા ગુજરાતી કવિતા ગઝલ ગુજરાતી ટૂંકી કવિતા