Nojoto: Largest Storytelling Platform

વરસતા વરસાદ માં.... તું સાથે હોય તો કેવું...?

વરસતા વરસાદ માં....
  તું સાથે હોય તો કેવું...?
                       વરસાદ ને પણ લાગે...
                       કાંઈક  વરસ્યા જેવું...







.

©Gopal
  #MorningTea 
#barish