Nojoto: Largest Storytelling Platform
gopalchauhan3354
  • 332Stories
  • 878Followers
  • 3.9KLove
    14.8KViews

Gopal

खोना नहीं है तुम्हें,, " इसलिए " पाने की कोई ज़िद भी नहीं....

  • Popular
  • Latest
  • Video
f5c1d6f0d6ee1706082253d3e0c034e3

Gopal

Unsplash સ્ત્રી ના ભાગે 
પાત્રજ ઘણાં આવ્યાં ભજવવા ના
એટલે એને તૈયાર થતાં વાર લાગે છે.








.

©Gopal #library 
#girlfriendproposeday Life_Experiences
f5c1d6f0d6ee1706082253d3e0c034e3

Gopal

તારી ને મારી વાત કેટલી.?
બસ
આંખ થી આંખ મળી એટલી.

©Gopal #loveshayari 
#Love
f5c1d6f0d6ee1706082253d3e0c034e3

Gopal

White મંજિલો ને થોડી ખબર હોય...
  તેની પાસે પોચવા માટે 
  કેટલી મુશ્કેલીઓ પડી હોય




.

©Gopal
  #sad_shayari
f5c1d6f0d6ee1706082253d3e0c034e3

Gopal

White કુદરતે આપેલું....
આ જીવન છે...પણ આજીવન નથી
જીવી લ્યો... આ જીવન
આજીવન માટે..




.

©Gopal
  #Free
f5c1d6f0d6ee1706082253d3e0c034e3

Gopal

 માં લક્ષ્મી કા હાથ હો.. સરસ્વતી કા સાથ હો...
ગણેશ કા નિવાસ હો..માં અંબે કે આશીર્વાદ સે 
આપકે જીવનમે પ્રકાશ હી પ્રકાશ હો...




.

©Gopal
f5c1d6f0d6ee1706082253d3e0c034e3

Gopal

મારે ચાંદતારા તોડવા ની શું જરૂર?
તું ચાંદ છો. હું તારો જ છું.

.

©Gopal
  #Shiva&Isha
f5c1d6f0d6ee1706082253d3e0c034e3

Gopal

White પેલા એ...બીજા ની વાત 
ત્રીજા ને... વધારી ને કરી
ત્રીજા એ બીજા સાથે વાત જ વિંટોળી લીધી

વાત વિંટોળાય ગઈ 
સંબંધ વિખેરાઈ ગયો







.

©Gopal
  #Dosti
f5c1d6f0d6ee1706082253d3e0c034e3

Gopal

BeHappy સુખી ક્યારથી..??
બસ
 સ્વીકારો ત્યારથી..!





.

©Gopal
  #beHappy 
#Love
f5c1d6f0d6ee1706082253d3e0c034e3

Gopal

White         તું છે..પછી શું છે..



.

©Gopal
  #Couple 
#Love youforever

#Couple Love youforever #પ્રેમ

f5c1d6f0d6ee1706082253d3e0c034e3

Gopal

Holi is a popular and significant Hindu festival celebrated as the Festival of Colours, Love, and Spring. 
    " રંગ " કોઈ પણ હોઈ
   " સંગ " જો તું હોઈ...









.

©Gopal
  #holi2024 
#Holi
loader
Home
Explore
Events
Notification
Profile