Nojoto: Largest Storytelling Platform

લાગી શરત એટલી કે હાર નહીં માનું..! છે સામે અઢડક પ

લાગી શરત એટલી કે હાર નહીં માનું..!
છે સામે અઢડક પડકારો...
ને હુ એકલો બસ એટલું જાણું...

પરસેવાના વહેણે વહીને પણ,
સર કરીશ શિખર તારૂં. 

જો છે અઢળક તારા પડકારો તો,
મારો પ્રયાસ પણ અથાક છે...
હવે ક્યા તો મલવુ રહ્યું મંઝિલ ને,
ક્યા તો બનવું રાખ છે..!

પણ, લડીશ છેલ્લા શ્વાસ સુધી...
મને બસ એટલો જ વિશ્વાસ છે

-(વીકી) #hustle
લાગી શરત એટલી કે હાર નહીં માનું..!
છે સામે અઢડક પડકારો...
ને હુ એકલો બસ એટલું જાણું...

પરસેવાના વહેણે વહીને પણ,
સર કરીશ શિખર તારૂં. 

જો છે અઢળક તારા પડકારો તો,
મારો પ્રયાસ પણ અથાક છે...
હવે ક્યા તો મલવુ રહ્યું મંઝિલ ને,
ક્યા તો બનવું રાખ છે..!

પણ, લડીશ છેલ્લા શ્વાસ સુધી...
મને બસ એટલો જ વિશ્વાસ છે

-(વીકી) #hustle
vickygajjar1168

Vicky Gajjar

New Creator