Nojoto: Largest Storytelling Platform
vickygajjar1168
  • 22Stories
  • 1Followers
  • 146Love
    0Views

Vicky Gajjar

  • Popular
  • Latest
  • Video
375d781ebf267a18728880cd34693070

Vicky Gajjar

जुबां भी कत्ल करती है 
बाकायदा ताकत शब्दों  की है
अगर सही से पेश ना आए 
तो बेमतलब करती है 
-(વીકી) #RIPRahatIndori
375d781ebf267a18728880cd34693070

Vicky Gajjar

લાગી શરત એટલી કે હાર નહીં માનું..!
છે સામે અઢડક પડકારો...
ને હુ એકલો બસ એટલું જાણું...

પરસેવાના વહેણે વહીને પણ,
સર કરીશ શિખર તારૂં. 

જો છે અઢળક તારા પડકારો તો,
મારો પ્રયાસ પણ અથાક છે...
હવે ક્યા તો મલવુ રહ્યું મંઝિલ ને,
ક્યા તો બનવું રાખ છે..!

પણ, લડીશ છેલ્લા શ્વાસ સુધી...
મને બસ એટલો જ વિશ્વાસ છે

-(વીકી) #hustle
375d781ebf267a18728880cd34693070

Vicky Gajjar

હકિકત ઘણું કે ઘણું એક સપનું.!
આમ મળવું,
ને ભળી જવું તારૂં મારી સાથે,
વર્તાય મને હજુયે એક સપનું....
સમૃદ્ધ મારા આ જીવનમાં તું જ વર્તાતી હતી ઘટની,
બાકી તો આપી દીધી છે ઈશ્વરે મને..
સુખ શાંતિ બીજી ખપની.
છે અઘરું અપનાવવુ એકદમ આ બદલાવને!
અસર થઈ છે તારી સીધી તારી...
મારા આ ભોળા સ્વભાવને.
છે એહસાસ પણ,
આ નવો નવો તારા ને મારા માટે, 
જીવન ગાડી હવે દોડશે બેવ સરખે પાટે...
છે આપવા જેવું બધુંય આપીશ,
ને આપીશ ખુલ્લા હાથે....
આજથી આપણા જીવનના બધાંય સુખ દુઃખ, 
વહેંચશુ  સાથે સરખે ભાગે....
-[રોનક] #backseat
375d781ebf267a18728880cd34693070

Vicky Gajjar

હકિકત ઘણું કે ઘણું એક સપનું.!
આમ મળવું,
ને ભળી જવું તારૂં મારી સાથે,
વર્તાય મને હજુયે એક સપનું....
સમૃદ્ધ મારા આ જીવનમાં તું જ વર્તાતી હતી ઘટની,
બાકી તો આપી દીધી છે ઈશ્વરે મને..
સુખ શાંતિ બીજી ખપની.
છે અઘરું અપનાવવુ એકદમ આ બદલાવને!
અસર થઈ છે સીધી તારી...
મારા આ ભોળા સ્વભાવને.
છે એહસાસ પણ,
આ નવો નવો તારા ને મારા માટે, 
જીવન ગાડી હવે દોડશે બેવ સરખે પાટે...
છે આપવા જેવું બધુંય આપીશ,
ને આપીશ ખુલ્લા હાથે....
આજથી આપણા જીવનના બધાંય સુખ દુઃખ, 
વહેંચશુ  સાથે સરખે ભાગે....
-(વીકી)

375d781ebf267a18728880cd34693070

Vicky Gajjar

હકિકત ઘણું કે ઘણું એક સપનું.!
આમ મળવું,
ને ભળી જવું તારૂં મારી સાથે,
વર્તાય મને હજુયે એક સપનું....
સમૃદ્ધ મારા આ જીવનમાં તું જ વર્તાતી હતી ઘટની,
બાકી તો આપી દીધી છે ઈશ્વરે મને..
સુખ શાંતિ બીજી ખપની.
છે અઘરું અપનાવવુ એકદમ આ બદલાવને!
અસર થઈ છે સીધી તારી...
મારા આ ભોળા સ્વભાવને.
છે એહસાસ પણ,
આ નવો નવો તારા ને મારા માટે, 
જીવન ગાડી હવે દોડશે બેવ સરખે પાટે...
છે આપવા જેવું બધુંય આપીશ,
ને આપીશ ખુલ્લા હાથે....
આજથી આપણા જીવનના બધાંય સુખ દુઃખ, 
વહેંચશુ  સાથે સરખે ભાગે....
-(વીકી)

375d781ebf267a18728880cd34693070

Vicky Gajjar

शोर जो उठा है मन के अंदर,
हो शके तो मैं बता दूं..!
पर,
बेमतलब बातो की,
जबान तलाश नहीं पाता..
ईस भागती भीड़ में,
कोई बेगरज नजदीक नहीं आता।
-(વીકી) #

#

375d781ebf267a18728880cd34693070

Vicky Gajjar

जब पत्थर ही बने हों..
तो चोटों से रिश्ता बना ही लो.!
क्युकी,
पूजे तो तुम तभी जाओगे..
जब हर घाव से उभर जाओ।
-(વીકી) #bestronge
375d781ebf267a18728880cd34693070

Vicky Gajjar

सब कुछ 'SET' करके रखा है,
पर उससे पेहले 
तु 'UPSET' हो ना।

थक जाए कभी लड़ते लड़ते..
तो रो लेना मन भरके, 
पकड़ के कोई कोना।

पर याद रखना ये बात मेरी...
ऐसी रात बनी नहीं,
जिसके बाद  कभी सुबह हो ना।-(વીકી) #Hustle
375d781ebf267a18728880cd34693070

Vicky Gajjar

ભૂખ પેટમાં તરવલે ને,
માથે તપતો સૂરજ તેજ...
પગે તૂટેલા જોડાં લઇ,
હાલ્યો હુ મારે દેશ...
પૂરવા આ પેટના ખાડા
આ શહેરમાં આવ્યો તો..!
ગામડે બેઠા કુટુંબનેય,
સાથે તેડી લાવ્યો તો...
રોજકરૂ મજૂરી ને રોજ રાંધી ખઉ,
ઊગતે સૂરજ ઘર છોડુ ને અંધારે ઘર ભેળો થઉ.
બાંધી બંગલા લોકના મારુ ઝૂંપડું ચલાઉ,
પંખાની તો વાત જ દુર્લભ...
હુ તો ફાનસે અજવાળું લાઉ...
કરીતી થોડી બચત એકાદ બે આના..! 
ઘરવાળીએય સંતાડયાતા કુકા થોડા છાના..
પણ,
દિવસ વિત્યો રાત વિતી,
વિત્યા થોડા અઠવાડિયા,
ઘર બેઠા ગૂંચ પડી ને,
ખૂટ્યા ધાનના દાણા...
એક ખૂણે દિકરી નાની જુવે આતુર આંખે 
ને બીજા ખૂણે ખાલી ડબ્બા છે કુદરતના વાંકે 
કર્યા પ્રયાસ કેટલા કેટ કેટલાને રિઝવવાના,
હાથ જોડી માગ્યા આશરા કંઈક દિ'હ વિતાવવાના.
છતાં નિરાશા હાથે વળગી ને,
પેટની ભૂખ પણ વધારે સળગી...
કંઈક દિ'હ થી નથી મળ્યા...
આ મોઢાને રોટલા ચાવવાના..
હુ તો ખમી બેઠો છું ભૂખને,
પણ આ‌ નાની દીકરીના આશુ ક્યાં થાલવવાના..?
સપના લઈને આવ્યો તો શહેર મોટા...
ખબર ના હતી..! 
માણસાઈ ના નામે મળશે અહીં માણસ ખોટા..
ક્યાં પછી હશે આ મારા કપરા કરમના જોટા...
થાકી હારી ચાલ્યો હુ મારા વતન 'મોટા'.-(વીકી) #Corona_Lockdown_Rush #corona
375d781ebf267a18728880cd34693070

Vicky Gajjar

જો છે વાત સંગાથની તો,
કાયમ તારી સાથે છું...
આ ધડી થી દર ધડી,
પ્રત્યેક શ્વાસે શ્વાસે છું...

મારા માટે,
સુખ એટલે સાથ તારો...
અને તુ હોય સંગાથે પછી દુઃખનો ક્યા વારો.!

હોય માથે છાપરા કે સફળતાનો ઝળહળતો સિતારો,
મારા માટે તો સૌથી અનમોલ..!
બસ,આ સંગાથ તારો મારો.

પ્રેમ શબદ સમજી વિશ્વાસ મૂકેલો,
રાખ્યો તે અકબંધ સારો...
આજે ઘણા લોકો દાખલો પ્રેમમાં 
આપે છે તારો મારો.

તારીખો ને વર્ષો તો બસ પત્તા પર બદલાય છે!
બાકી, 
આપણા વચ્ચે તો પ્રેમ દિવસે ને દિવસે હરખાય છે .. 

ખબર નથી પડતી,
ઈશ્વર માનવો કેમનો આભાર તારો?
દેવની સૌમ્ય ઝલક જડે છે 
છે આ સંગાથમાં તારો જ કોઈ ઈસારો..
-(વીકી) #Love #love❤
loader
Home
Explore
Events
Notification
Profile