Nojoto: Largest Storytelling Platform

ખોબે ખોબે દર્દ ના દેશો અમને દર્દનો સમુંદર લઈને બે

ખોબે ખોબે દર્દ ના દેશો અમને 
દર્દનો સમુંદર લઈને બેઠો છું
ભીખારી છું ફકત તારા પ્રેમનો મારી .... જાન
બાકી દુનિયાનો સિકંદર થઈને બેઠો છું....

©dinesh
  #સાયરી તારી યાદો
dinesh1380351333195

dinesh

New Creator

#સાયરી તારી યાદો #શાયરી

131 Views