Nojoto: Largest Storytelling Platform

આંખોમાં પાણીનું કારણ ના પૂછ... મારા એ સંબંધનું તા

આંખોમાં પાણીનું કારણ  ના પૂછ...
મારા એ સંબંધનું તારણ  ના પૂછ!

તમે વાત દિવા ની કરો છો?!!, 
અમને પાણીએ દઝવ્યા છે...

કેમ દઝાવે પાણી?,   ના પૂછ...
મારા એ સંબંધનું તારણ  ના પૂછ!




.

©सहज #thought #Love #Broken #Nojoto #Sahaj #ishq #Dosti #world #Shayari #gujarati
આંખોમાં પાણીનું કારણ  ના પૂછ...
મારા એ સંબંધનું તારણ  ના પૂછ!

તમે વાત દિવા ની કરો છો?!!, 
અમને પાણીએ દઝવ્યા છે...

કેમ દઝાવે પાણી?,   ના પૂછ...
મારા એ સંબંધનું તારણ  ના પૂછ!




.

©सहज #thought #Love #Broken #Nojoto #Sahaj #ishq #Dosti #world #Shayari #gujarati
nojotouser8932619599

सहज

New Creator