Nojoto: Largest Storytelling Platform
nojotouser8932619599
  • 80Stories
  • 61Followers
  • 1.4KLove
    369Views

सहज

✍️: मुरीद, सहज

  • Popular
  • Latest
  • Repost
  • Video
77af7cd2916fd29150d5904b9eca82ec

सहज

એકની ઉપર એક નકાબ ઓઢીને બેઠા છે,

અંદર અલગ બહાર અલગ છાપ ઓઢીને બેઠા છે!


જે કહેતા હતા અડધી રાતે પણ ફોન કર, તો હાજર!

ધોળા દહાડે પુછાવ્યું, બધા જ પોઢીને બેઠા છે!










.

©सहज #gujarati #Society #સમાજ #વિચાર #thought 

#feelings

#gujarati Society #સમાજ #વિચાર #thought #feelings #શાયરી

9 Love

77af7cd2916fd29150d5904b9eca82ec

सहज

એ મોકલે છે વાતો વચ્ચે,
હ્યદય ❤️ વારે વારે!...


ખોટાં સરનામે પહોંચતું લાગે, 
આ હ્યદય વારે વારે!...


મને જાણ છે,
આ રાધાનો છે અયન બીજું જ કોઈ!

કૃષ્ણ બની જાય છે હ્યદય વારે વારે!..





.

©सहज #Love #gujarati #પ્રેમ #krishna_flute #thought #ગુજરાતી 
#selflove

Love #gujarati #પ્રેમ #krishna_flute #thought #ગુજરાતી #selflove #શાયરી

9 Love

77af7cd2916fd29150d5904b9eca82ec

सहज

'તારી યાદ આવે છે' અને બાજુમાં આંસુનું ટીપું,

આ એક ખતમાં દુઃખ બધું મારું આવી ગયું!







.

©सहज #Love #Shayari #gujarati #Yaad #Memories #Heart #sahaj #Broken 

#intezar
77af7cd2916fd29150d5904b9eca82ec

सहज

સંબંધોમાં ખૂલ્લી બાજી રમી સદા!,
 ને સદા યુધિષ્ઠિર બની હાર્યો છું....


 હવે,
 એની અને મારી આંખ વચ્ચે જે બ્યૂગલો ફૂંકાઈ છે!
 આ આખરી બાજી કાંચ-હ્યદય પરની!...

 દુર્યોધન માફક તો નહીં રમાય ને!?
 સાકરમાં લૂણ તો નહીં લવાય ને!?
 પ્રેમ છે તો એને તો નહીં છળાય ને!?

 કર્ણ માફક હારી જવાય ને!...
 કર્ણ માફક હારી જવાય ને!...

©सहज #gujarati #વિચાર #thought #શાયરી #Dil  #Love #sahaj 
#Shayari  #ishq

#gujarati #વિચાર #thought #શાયરી #Dil Love #Sahaj Shayari #ishq #વિચારો

9 Love

77af7cd2916fd29150d5904b9eca82ec

सहज

આ જિંદગી આટલી સરળ તે કેમ બનાવી, ઈશ્વર!?

કે જેમ મીઠું ઉપાડવાનું છે; ને ભીના મારા હાથ છે!









.

©सहज #thought #Life #nojoto #gujarati #sahaj #Shayar #Shayari #oneliner #Thoughts 
#lonely
77af7cd2916fd29150d5904b9eca82ec

सहज

છે રામ બન્યા ઘણાં કોઈ ભરત તો બની બતાવે!
ધૃતરાષ્ટ્રની સભામાં કોઈ વિદુર તો બની બતાવે!


ને ભારત મારું અખંડ ભારત!, બિનસાંપ્રદાયિક પણ બની જશે!

જો મૌલવી આરતી કરી બતાવે; પૂજારી અઝાન ગાઈ બતાવે!





.

©सहज #gujarati #thought #Society #Shayar #Shayari #Nojoto
77af7cd2916fd29150d5904b9eca82ec

सहज

तेरे सिवा मोहब्बत मैने किसीसे नही की,

तेरे सिवा रिश्ता मगर हर किसीसे रक्खा है।







.

©सहज #nojotohindi #Hindi #urdu #Broken #Love #is #शायरी #Shayar #दिल #Pain

nojotohindi Hindi urdu Broken Love is शायरी Shayar दिल Pain

9 Love

77af7cd2916fd29150d5904b9eca82ec

सहज

પાણીથી ડરવાવાળાને આગે ડૂબાડયા, બોલો!
અમૃત પાછળ ઘેલાને ઝેર એ જીવાડ્યા, બોલો!

ને માંગી માંગીને પણ જે પ્રેમનું સ્મિત જ માંગે!
આ માંગવાવાળાને પ્રેમે જ રડાવ્યા, બોલો!




.

©सहज #gujarati #Love #alone #Shayar #Shayari #ગુજરાતી #sahaj #Poetry #oneliner 

#Top

#gujarati Love #alone #Shayar Shayari #ગુજરાતી #Sahaj Poetry #oneliner #Top #શાયરી

6 Love

77af7cd2916fd29150d5904b9eca82ec

सहज

રાતને રાતી કરવી છે?
જિંદગી જાતી કરવી છે?

શું કામ પૂછો પ્રેમનો માર્ગ તમે?

ચાલે છે જીંદગી મસ્ત મીઠી ચા જેવી...
શું કામ ખાટી કરવી છે?!

જિંદગી જાતી કરવી છે?




.

©सहज #gujarati #Shayari #જીવન #સમાજ #પ્રેમ #Love #Broken #alone 

#Sahaj

#gujarati Shayari #જીવન #સમાજ #પ્રેમ Love #Broken #alone #Sahaj #શાયરી

10 Love

77af7cd2916fd29150d5904b9eca82ec

सहज

महेंगी चीज़ोंका शौख है उसे!,

 वो खेल भी दिलका खेलती है!







.

©सहज #Hindi #nojotohindi #Shayari #Shayar #thought #urdu #ishq #Love #Broken #sahaj
loader
Home
Explore
Events
Notification
Profile