Nojoto: Largest Storytelling Platform

MY OBSERVATION સિધ્ધાંત કરતાં સહકાર અને બહુમતી ક

MY OBSERVATION

સિધ્ધાંત કરતાં સહકાર અને 
બહુમતી કરતાં સહમતી શ્રેષ્ઠ છે

બહુ દૂર જોશો તો.. નજીક નહીં દેખાય..
બહુ... ખામીઓ જોશો તો.. ખાસિયત નહીં દેખાય..!!

એટલે કોઈની ભુલો જ કાઢવામાં 
તમે તમારા લક્ષણ અને સંસકાર જ બતાવો છો
તમારી POST નો સાચો ઉપયોગ કરો
આમાં આમ છે આમા તેમ છે એ બધું છોડી દયો
કેમકે જેને કમળો હોય ને એને બધું પીળું જ દેખાય

આ જેને સમજાય એને કોટી કોટી વંદન 
જેને ના સમજાય એને અભિનંદન...
હજી સમય છે સુધરી જાઓ નહીંતર કુદરતની 
થપ્પડથી તો સુધરવું જ પડશે...

©Vishal Zaveri #sarcasm #nojoto #yourquotemine 
#youtube #Life #Life_experience 
#Perfect
MY OBSERVATION

સિધ્ધાંત કરતાં સહકાર અને 
બહુમતી કરતાં સહમતી શ્રેષ્ઠ છે

બહુ દૂર જોશો તો.. નજીક નહીં દેખાય..
બહુ... ખામીઓ જોશો તો.. ખાસિયત નહીં દેખાય..!!

એટલે કોઈની ભુલો જ કાઢવામાં 
તમે તમારા લક્ષણ અને સંસકાર જ બતાવો છો
તમારી POST નો સાચો ઉપયોગ કરો
આમાં આમ છે આમા તેમ છે એ બધું છોડી દયો
કેમકે જેને કમળો હોય ને એને બધું પીળું જ દેખાય

આ જેને સમજાય એને કોટી કોટી વંદન 
જેને ના સમજાય એને અભિનંદન...
હજી સમય છે સુધરી જાઓ નહીંતર કુદરતની 
થપ્પડથી તો સુધરવું જ પડશે...

©Vishal Zaveri #sarcasm #nojoto #yourquotemine 
#youtube #Life #Life_experience 
#Perfect