Nojoto: Largest Storytelling Platform

Best yourquotemine Shayari, Status, Quotes, Stories

Find the Best yourquotemine Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about falling in love with you quotes, i love you funny, the way i love you poem, now i wanna fall in love with you, i love you poems for boyfriend,

  • 15 Followers
  • 46 Stories

Vishal Zaveri

White હાર હરાદે અભી વો પલ નહીં આયા,
સબર કરને વાલો કે હાથમેં 
કભી ફલ નહીં આયા,
ઔર જો કરના  ચાહતે હો આજ કરો,
કલ કલ કરને વાલો કા 
કભી કલ નહીં આયા..

©Vishal Zaveri ##motivation #Trending #viral #youtube #facebook #yourquotemine #Quote

Vishal Zaveri

ઉસકો દેખા તો મૈં સમજા કી..
"હો સકતા હૈ"..
એક ઇન્સાન ભી પુરી દુનિયા 
હો સકતા હૈ..
મુજકો મેરે સાથ અકેલા
મત છોડા કર..
મેરા અપને આપ સે 
ઝઘડા હો શકતા હૈ...

©Vishal Zaveri #viral #Love #Feel #nojoto #insta #youtube #yourquotemine #facebook #Heart

Vishal Zaveri

Beautiful Moon Night 
સબસે ખુબસુરત ગમ પતા હૈ કયા હૈ...
"યાદ"
મુજે અગર કિસીકી યાદ ના આયે ન
તો મૈં મર જાઉં..
ઔર મૈં કિસીકો અગર યાદ ના કરું ન
તો મૈં ખુદ કો માર લું...

©Vishal Zaveri #viral #sad #feel #nojoto #story #facebook #youtube #yourquotemine #Couple

Vishal Zaveri

કોઈને મળ્યાં પછી, 
તે જીવવાનું એક કારણ થઈ જાય, 
તો સમજી જવું કે તેનું મળવું પણ………
ભગવાનની ઉદારતાનુ 
એક ઉદાહરણ થઈ જાય.
મારા માટે તો કારણ 
અને ઉદાહરણ બન્ને એ જ છે....

હું થોડા સમયમાં જ પરત આવીશ
કારણ સાથે મારું ઉદાહરણ 
પણ સાથે લાવીશ...
Just Only Watch 
You Don't Need To Wait...

©Vishal Zaveri #Love #viral #nojoto #story #Couple #Goals #youtube #yourquotemine #deeplove #madeforeachother

Vishal Zaveri

જે સમજી નાં શકે વાત નો ખરો અર્થ, 
એની સાથે વાત કરવાનો સમય વ્યર્થ...

©Vishal Zaveri #viral #Feel #youtube #nojoto #Facebook #story #yourquotemine

Vishal Zaveri

Autumn છોડી દો કોશિશ વ્યક્તિ ને ઓળખવાની અહીં હિસાબ થી બદલે છે નકાબ

પોતાના ગુનાહો પર સો પરદા નાંખી, કહે છે જમાનો છે ખરાબ ...

©Vishal Zaveri #viral #story #MereKhayaal #recent #nojoto #youtube #yourquotemine #findingyourself

Vishal Zaveri

પણ આ રીતે તો આપણે 
સદીઓમાં મળી જઈશુ. 
તમને ભૂલતાં પહેલાં તો 
અમે ખુદને ભૂલી જઈશું.

કોની ઇજાઝતથી 
તમે દિલમાં વસી ગયાં છો? 
તમને દિલથી કાઢશું 
તો અમે જાનથી જતા રહીશું.

©Vishal Zaveri #feel #viral #youtube #yourquotemine #deeplove #heart #Nojoto #Facebook

Vishal Zaveri

જ્યારે માણસને વાગે છે.. 
ત્યારે જ એ જાગે છે...

નહિ તો સીધી વાતમાં પણ.. 
એ ઊંધા રસ્તે ભાગે છે...!

©Vishal Zaveri #viral #nojoto #yourquotemine #youtube #deepanddark #deepthought

Vishal Zaveri

હું એટલું જ જાણું છું કે 
હું કશું જ જાણતો નથી.

©Vishal Zaveri #attitude #sarcasm #Knowledge #Fact #Facebook #insta #nojoto #youtube #yourquotemine

Vishal Zaveri

એક તો નાની એવી જીંદગી અને 
એમાં કેટલા મોટા સપના 
બસ હવે જોવાનું એ છે કે 
પહેલા જીંદગી પુરી થશે કે સપના..

©Vishal Zaveri #Life #Dream #viral #nojoto
#story #Dil #Heart #youtube #yourquotemine
loader
Home
Explore
Events
Notification
Profile