સમુદ્રની આ ખારાશ કંઈ અકારણ હોતી હશે, એની વિશાળતા જ કદાચ કારણ હોતી હશે એના વિશાળ હૃદયની અંદર ઠાલવ્યા અનેકો એ પોતાના દુઃખ, દર્દ અને આંસુ હશે.🖊જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #worldoceanday