શરીર સસ્તુ છે.જીવન મોંધું છે. રૂપ સસ્તુ છે.ચરિત્ર્ મોંઘું છે. ઘડિયાળ સસ્તી છે. સમય મોંઘો છે. સંબંધ સસ્તા છે.સાચવવા મોંઘા છે. . ©Gopal #lifequotes #lovequotes #lovestory #familylove #sambhadha #Photos