#જીવનડાયરી આંખોથી સપનું જોવાય છે, સપનું આંખોથી ખોવાય છે, લોહી તણા સંબંધ તરછોડે જ્યારે, માણસ એ પછી મનમાં કો'વાય છે, દુઃખ વધે પણ સહન ન થાય, હૃદયથી તો આખરે રોવાય છે, સત્યને વળગી રહેજે વિસામો અસત્યથી જ વારંવાર ધોવાય છે, સપનાઓ જોવાય અનવા તૂટે પણ ખરાં બસ જીવન જીવવાનું અટકવું ન જોઈએ, કોને ખબર કાલમાં શું ભેંટ હોય આપણાં માટે✨ કોઈ પણ ખરાબ પગલું ન ભરવું... ✍🏼 "વિસામો" (હિમાંશુ વઘારીયા) #સપના #સંજીવની #આંખો #જીવનડાયરી #વિસામો #life #love