White તલ જેવડું પણ દુઃખ કદી ન આવે ગોળ સમી મધુરી મીઠાસ જીવનમાં આવે જેમ પંતંગની થાઈ છે ઉન્નતિ ગગનમાં એમ સુખ સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં મકરસંક્રાંતિ ની શુભકામનાઓ ©Ashok Kokani #હેપ્પી મકરસંક્રાંતિ સંબંધ શાયરી