એક વખત એક વ્યક્તિ એ ઈશ્વર ને પત્ર લખ્યો અને કીધું કે અમે તમારી આટલી ભક્તિ કરીએ છીએ ખરા મન થી તમારી સેવા કરીએ છીએ તો વારે વારે આપ કેમ અમારા જીવનમાં સંકટો આપો છો?????.... ઈશ્વર એ જવાબ આપ્યો કે હું એજ વ્યક્તિ પર પ્રસન્ન થાઉં છું જેના માં તકલીફો નો સામનો કરવાની સીમા કેટલી છે ???એ માપુ છું જો હું દુઃખ આપુ તો એ ક્યાં સુધી લડી શકશે...એની સામે... આ બધું જોવા માટે જ હું આંકરા માં આકરી પરીક્ષા કરતો હોઉં છું.. અને તું એક બાબત જરૂર યાદ રાખજે જીવન માં સુખ અને દુઃખ ચક્ર ની જેમ ગતી કરતું હોય છે.....જેમ દિવસ પછી રાત થવી નક્કી હોય છે એમ જ દુઃખ પછી સુખ આવવું નક્કી હોય છે.... એટલે જ હું મારા ભકતો ની ભયંકર કસોટી કરતો હોઉં છું.., પેલા ભકત ની આંખો ભીની થઈ ગઈ અને બોલ્યો પ્રભુ આપ ની લીલા અપ્રમ પાર છે...... જય હો મારા દ્વારકાના નાથ....🙏🙏 ©SuNiTKuMaR #પત્ર....