#જીવનડાયરી સવારથી બપોર અને છેવટે રાત થઈ, છતાં ગઝલની ના જરીય વાત થઈ! સાંજ થઈ ને ડૂબ્યો જ્યાં સુરજ, રાહમાં શબ્દોની ભેગી નાત થઈ! લખવાને ગઝલ વાયરા ફરી વળ્યાં, મળી નહિ કોઈને કેવી જાત થઈ! હશે નસીબમાં કોઈના તો હાથમાં, નશીબમાં નોહતી એવી જ માત થઈ! સવારથી બપોર અને છેવટે રાત થઈ, છતાં ગઝલની ના જરીય વાત થઈ! શરૂઆત જરૂરી છે, કાગળ પર શબ્દો કે જીવનડાયરી પર શબ્દો લખવાની જરૂર છે, તમારું પોતાનું શુ??? જો તમે કાંઈ લખતા નથી તો તમે શૂન્ય છો, જીવનમાં જરૂરી છે તમારી પોતાની છાપ✍🏻 Himanshu Vagharia #વિસામો #જીવનડાયરી #ગઝલ #લખાણ #life #truefeelings