Nojoto: Largest Storytelling Platform

કેવો? કેટલો? કયાં સુધી? પ્રેમની ખોટી લેવડદેવડમાં

કેવો?
કેટલો?
કયાં સુધી?

પ્રેમની ખોટી લેવડદેવડમાં નથી પડતો
ચાંદ કયારેય આવા સવાલ નથી કરતો

એ તો બધે એકસરખો ઝળહળતો
પ્રિયતમ બની સૌ કોઇમાં ધબકતો...
 #સવાલ#ગુજરાતી#yqmotabhai#gujarati#yqbaba