Nojoto: Largest Storytelling Platform

વારંવાર પડીને પણ બેઠા થવાની આદત છે, સંઘર્ષો સામે બ

વારંવાર પડીને પણ બેઠા થવાની આદત છે,
સંઘર્ષો સામે બાથ ભીડી ને લડવાની આદત છે,
ને કરી લે કોઈ લાખ પ્રયાસ ભલેને પગ ખેંચવાના;
જે ઉઠે એવો હાથ અહીં એને કચડવાની આદત છે..

— સિદ્ધાર્થ રાજગોર 'અનંત’
— 07/09/'22 ; 22:31pm

©Siddharth Rajgor 'અનંત' #shayaari #quotes
#share #nojotaquotes #gujarati