Nojoto: Largest Storytelling Platform
siddharthrajgor1320
  • 51Stories
  • 92Followers
  • 544Love
    28.3KViews

Siddharth Rajgor 'અનંત'

मै लब्स नहीं हालात बया करता हूं , रूह पर गुजरते जज़्बात बया करता हूं --- 'अनंत '

  • Popular
  • Latest
  • Video
c94d1579715044717b16882405fc4f66

Siddharth Rajgor 'અનંત'

સંઘર્ષ થકી સફળતા મળશે જરૂર,
વર્ષોની તપસ્યા અંતે ફળશે જરૂર ,
કરી હિમ્મત હવે વધજે આગળ;
પ્રયાસોને અંતે લક્ષ્ય મળશે જરૂર.
— રાજગોર સિદ્ધાર્થ ‘અનંત’

©Siddharth Rajgor 'અનંત'
  #nojofamily #motivatation #Like #share #aspirant
c94d1579715044717b16882405fc4f66

Siddharth Rajgor 'અનંત'

સંઘર્ષ થકી સફળતા મળશે જરૂર,
વર્ષોની તપસ્યા અંતે ફળશે જરૂર ,
કરી હિમ્મત હવે વધજે આગળ;
પ્રયાસોને અંતે લક્ષ્ય મળશે જરૂર.
— રાજગોર સિદ્ધાર્થ ‘અનંત’

©Siddharth Rajgor 'અનંત' #Happiness
c94d1579715044717b16882405fc4f66

Siddharth Rajgor 'અનંત'

  હવે બદલાતાં માણસો ને મૌસમ પણ બદલાય છે,
કર્મ બધાંય માનવનાં ને છબી કુદરતની ખરડાય છે...
— સિદ્ધાર્થ રાજગોર ‘અનંત’

©Siddharth Rajgor 'અનંત'
  #Ocean #Nature #Cyclone #Poetry
c94d1579715044717b16882405fc4f66

Siddharth Rajgor 'અનંત'

हालात बहुत कुछ सीखा देते हैं,
सबका सही चेहरा दिखा देते हैं।
—सिद्धार्थ राजगोर ‘अनंत’

©Siddharth Rajgor 'અનંત'
  #runaway #हिंदी #Hindi #dilkadard #halaat
c94d1579715044717b16882405fc4f66

Siddharth Rajgor 'અનંત'

तू जब जब सवांरे मुझे, मैं संभल जाता हू;
इक पल के लिए ही सही, ज़रा ठहर जाता हू।
— सिद्धार्थ राजगोर‘अनंत’

©Siddharth Rajgor 'અનંત'
  #RajaRaani #writtercommunity #writer #Hindi #hindi_poetry
c94d1579715044717b16882405fc4f66

Siddharth Rajgor 'અનંત'

कभी चूल्हा तो कभी चिता जलाने में काम आता हू ;
अमीर गरीब से फर्क नहीं, में सब को फल खिलाता हू।
भूल जाते है लोग अक्सर की मुझ में भी है जान कहीं;
परोपकार की शिक्षा देने मैं ख़ुद ही मिट जाता हू ।
— सिद्धार्थ राजगोर ‘अनंत’

©Siddharth Rajgor 'અનંત'
  #WorldEnvironmentDay
c94d1579715044717b16882405fc4f66

Siddharth Rajgor 'અનંત'

છાયો કરવાં બાંયો ચડાવી મૂર્ખે ઝાડે કાપ્યું છે;
અગન પછેડી જાતે ઓઢી નામ ચિતાનું આપ્યું છે.

©Siddharth Rajgor 'અનંત'
  #WorldEnvironmentDay
c94d1579715044717b16882405fc4f66

Siddharth Rajgor 'અનંત'

ख़ुद को मैने तराशा है बहुत,
तब जाके समंदर सा गहरा बना हूं;
दिल पर नहीं लेता बनीबनाई बातों को,
मैं बस अपने आप पर फना हूं।
  — सिद्धार्थ राजगोर‘अनंत’

©Siddharth Rajgor 'અનંત' #walkalone #writter #Hindi #hindi_poetry
c94d1579715044717b16882405fc4f66

Siddharth Rajgor 'અનંત'

गिराना चाहा हर किसीने ,
पर हाथ न थामा किसीने!
गिर गिर फिर स्वयं उठ खड़ा;
तकलीफ को न जाना किसीने

—अनंत

©Siddharth Rajgor 'અનંત'
  #ख्यालात #विचार #writingcommunity  #shyayri
c94d1579715044717b16882405fc4f66

Siddharth Rajgor 'અનંત'

નિરાશાઓ ઘેરી વળશે પણ હિંમત તુ ના ખો 'તો;
પડ્યું હશે હજીયે સાહસ ભીતરે જરાં તુ જો 'તો...

©Siddharth Rajgor 'અનંત'
  #walkalone #spirit #beliveinyourself
loader
Home
Explore
Events
Notification
Profile