Nojoto: Largest Storytelling Platform

એક સમય હતો કે જ્યારે યાદ કરતાં ની સાથે તારો ફોન આવ

એક સમય હતો કે જ્યારે યાદ કરતાં ની સાથે તારો ફોન આવી જતો, અને અત્યારે તને યાદ કરી ને રડુ છુ તો પણ તારો અવાજ નથી સાંભળી શકતી.                                   ખબર નથી હકીકત શુ છે પણ હવે પ્રેમ નથી રહ્યો એવું લાગે છે. કેમ કે જો એવું હોય ને તો કેહવું નાં પડે કે મારે વાત કરવી છે તુ ફોન કર. કહયા પહેલા ફોન આવી જાય.