Nojoto: Largest Storytelling Platform

બે પળ સાથે વીતાવવા કેટલાય દાવ રચવા પડે છે, જો દાવ

બે પળ સાથે વીતાવવા કેટલાય દાવ રચવા પડે છે, 
જો દાવ નિષ્ફળ તો અરમાન ને મનમાં દફનાવવા પડે છે 

નથી સમજાવી શકાતા બધા દર્દો ને બોલીને શબ્દોમાં, 
આંખ ના આંસું ને પાંપણ ના કિનારે સૂકવવા પડે છે #blog #love #missyou