Nojoto: Largest Storytelling Platform
rajeshparmar9383
  • 28Stories
  • 138Followers
  • 149Love
    0Views

Rajesh Parmar

લખાયેલો છૂ હું કોરા કાગળ સમાન

  • Popular
  • Latest
  • Video
bab0eae61da7ac994d8dd2ad4d34ea62

Rajesh Parmar

આજ પણ હું યાદ છુ તેને

બસ ખાલી એક ભુતકાળ ની જેમ. #શાયરી #બ્લોગ

#શાયરી #બ્લોગ #વિચાર

bab0eae61da7ac994d8dd2ad4d34ea62

Rajesh Parmar

શહેર પોતાના દિલ નો કોઈ અવાજ નાં સાંભળી લે 

અેટલે જ કદાચ શહેરોમાં ઘોંઘાટ વધુ હોય છે #બ્લોગ

#બ્લોગ #વિચાર

bab0eae61da7ac994d8dd2ad4d34ea62

Rajesh Parmar

મને તોડી નાખીને અે બીજા  સાથે જોડાણી છે 
બસ આટલી જ આ દર્દે દીલ ની કહાની છે #યાદ

#યાદ #વિચાર

bab0eae61da7ac994d8dd2ad4d34ea62

Rajesh Parmar

મારા ખભા પર તારૂ માથુ મુકવું, 
બહુ યાદ આવે છે યાર
bab0eae61da7ac994d8dd2ad4d34ea62

Rajesh Parmar

રોજ થતી હતી મુલાકાત એ મુલાકાત લઇ ને જતી રહી,
તને જોઈને આવતી જે હસી એ હસી લઈ ને જતી રહી #love #sad
bab0eae61da7ac994d8dd2ad4d34ea62

Rajesh Parmar

બે પળ સાથે વીતાવવા કેટલાય દાવ રચવા પડે છે, 
જો દાવ નિષ્ફળ તો અરમાન ને મનમાં દફનાવવા પડે છે 

નથી સમજાવી શકાતા બધા દર્દો ને બોલીને શબ્દોમાં, 
આંખ ના આંસું ને પાંપણ ના કિનારે સૂકવવા પડે છે #blog #love #missyou
bab0eae61da7ac994d8dd2ad4d34ea62

Rajesh Parmar

જવાબદારી ઉગતા સપનાઓ ને નાખે છે રોજ મારી, 
શું કહુ આને લાચારી કે જવાબદારી? #thought
bab0eae61da7ac994d8dd2ad4d34ea62

Rajesh Parmar

તારી મહેંદી માં છુપાયેલુ નામ  બનવુ છે, 
તુ રોજ સજે અે શૃંગાર બનવુ છે.

પ્રેમ ને પાપ કહેનારી આ દુનિયામાં, 
તારી માંગ નુ સિંદૂર મારે સરેઆમ બનવુ છે, #shayri
bab0eae61da7ac994d8dd2ad4d34ea62

Rajesh Parmar

કોઈ થાકી જશે પ્રેમ જતાવી જતાવી ને 

કયાં સુધી જોઈશ મને આમ આજમાવી આજમાવી ને
bab0eae61da7ac994d8dd2ad4d34ea62

Rajesh Parmar

છોડી દઈશુ આજથી તમારા પર હક જતાવવાનુ, 

I love you નો જવાબ ભી જરૂરી નથી તમારા માટે આપવાનુ
loader
Home
Explore
Events
Notification
Profile