Nojoto: Largest Storytelling Platform

MARU PHYSICS આમ તો ભૌતિક શાસ્ત્ર સાથે ખૂબ સમય પેહ

MARU PHYSICS

આમ તો ભૌતિક શાસ્ત્ર સાથે ખૂબ સમય પેહલા થી ૩૬ નો આંકડો રહ્યો છે, પણ આજે સાલો ન્યુટન ની ગતિ નો ત્રીજો નિયમ સનાતન સત્ય લાગે છે.
( for every action, there is an equal opposite reaction)
coz: દર્શન નેત્રો કરે છે પણ ઘર્ષણ ઘાયલ હૃદય અનુભવે છે.. અને એવું ઘાયલ હૃદય કે જેનું દર્દ પણ માલિક નું નઈ; પારકા નું છે!!!!
જ્યારે રૂ જેવા ઘાયલ હૃદય માં કોઈ બિગ બેંગ બ્લાસ્ટ કરીને;
એમ કહે કે હું તો માત્ર egg હતી; ત્યારે સાલું physics યાદ આવે છે;
અને આ ધડાકા દરમિયાન જે શબ્દો રૂપી જ્વાળા બહાર આવે ને!!!!!!
એ જ MARU PHYSICS!!
એ જ MARU PHYSICS!!! #NojotoQuote MARU PHYSICS ✍🏻😶😣
#physics #maruphysics #hv #gujarati #gujaratishayr #gujjuHv #nojoto #gujju #nojotogujarati #Hvshayr #hv✍️ #gujjunojoto #nojotogujju