Nojoto: Largest Storytelling Platform

Best gujjunojoto Shayari, Status, Quotes, Stories

Find the Best gujjunojoto Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

vhora husen

HAPPY HOLI💛💙

PERMANENT COLOUR?🎨
વિચારું છું,
 તારી લાગણીઓ મારા લીધે ગુલાલ જેવી જ હતી ને!
સવારે રંગાયો અને સાંજે સાફ પણ થઈ ગયો!!🙂😣


 કેમનો સમજાઉ કે,
 રંગ થી નઈ, પણ મારી લાગણીઓ થી રંગી ને ગુલાબ આપ્યું તું; 
તે તો પરત કરી દીધું, પણ મારી લાગણીઓ ની હત્યા તો મે જ કરી દીધી ને!!!😶🙂

ગુલાલ થી નહિ હવે અવિરત રંગ થી રંગાવુ છે...😌💙💛
                                                   
                                                            -HUSEN #NojotoQuote HAPPY HOLI
#happyholi #holi #colour #holispecial #nojoto #nojotogujarati #gujarati #gujaratithoughts #gujju #gujjunojoto

vhora husen

MARU PHYSICS

આમ તો ભૌતિક શાસ્ત્ર સાથે ખૂબ સમય પેહલા થી ૩૬ નો આંકડો રહ્યો છે, પણ આજે સાલો ન્યુટન ની ગતિ નો ત્રીજો નિયમ સનાતન સત્ય લાગે છે.
( for every action, there is an equal opposite reaction)
coz: દર્શન નેત્રો કરે છે પણ ઘર્ષણ ઘાયલ હૃદય અનુભવે છે.. અને એવું ઘાયલ હૃદય કે જેનું દર્દ પણ માલિક નું નઈ; પારકા નું છે!!!!
જ્યારે રૂ જેવા ઘાયલ હૃદય માં કોઈ બિગ બેંગ બ્લાસ્ટ કરીને;
એમ કહે કે હું તો માત્ર egg હતી; ત્યારે સાલું physics યાદ આવે છે;
અને આ ધડાકા દરમિયાન જે શબ્દો રૂપી જ્વાળા બહાર આવે ને!!!!!!
એ જ MARU PHYSICS!!
એ જ MARU PHYSICS!!! #NojotoQuote MARU PHYSICS ✍🏻😶😣
#physics #maruphysics #hv #gujarati #gujaratishayr #gujjuHv #nojoto #gujju #nojotogujarati #Hvshayr #hv✍️ #gujjunojoto #nojotogujju


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile