રાત પણ હવે બોલવા લાગી ! યાદો ના તાપણા ક્યાં સુધી સળગાવીશ, વિચારોના મોજા ને ક્યાં સુધી ઉછાળીશ, હિલોળે ચડેલા દિલને ક્યાં સુધી નચાવીશ, તને સાચવવા મને ક્યાં સુધી પકડી રાખીશ..... મે કહ્યું કે બસ છેલ્લી "ચા" સુધી....... #ગુજરાતી #પ્રેમની_વાતું #યાદ #yqmotabhai #yqgujarati #yqnight #ચા