Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી મારા શબ્દો મને ગમે છે, મારા સ્વપ્નો મને

#જીવનડાયરી
મારા શબ્દો મને ગમે છે,
મારા સ્વપ્નો મને ગમે છે,
સ્વની સાથે લાગણી અતૂટ,
મારુ એકાંત મને ગમે છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  તમે તમારી જાતને ગમો એનાથી વિશેષ કાંઈ નથી, ઈશ્વર પણ જોવે છે કે તમે તમારી જાતને કેટલી પસંદ કરો છો, 
#City #me #i #હું #સ્વ #જીવનડાયરી
#વિસામો

તમે તમારી જાતને ગમો એનાથી વિશેષ કાંઈ નથી, ઈશ્વર પણ જોવે છે કે તમે તમારી જાતને કેટલી પસંદ કરો છો, #City #me #i #હું #સ્વ #જીવનડાયરી #વિસામો

27 Views