a-person-standing-on-a-beach-at-sunset આજે ખુદ માટે સમય ફાળવ્યો, નાં કોઈ રોક ટોક એકલા રહેવામાં મજા છે, કશું કોઈના પૂછે કે નાં કોઈ જાણે, એકલતા અનુભવાય તો ખુદમાં રહેવામાં મજા છે, કોઈના ઉપકાર કે દયાનાં ભ્રમમાં કેટલું રહેવું , ક્યારેક ખુદના એકાદ આંસુ લુછવામાં મજા છે, કોઈપણ પરિણામોની શું ચિંતા કરવાની, નાં કોઈ હાર જીતનો ડર કે નાં કોઈ સામે ઝુકવાની સજા છે. આજે બસ ખુદ માટે સમય ફાળવ્યો, એકલતામાં નાની ખુશી મોટી વિચારીને ખુદમાં રહેવાની મજા છે... ©Meena Prajapati #SunSet લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા પ્રિયતમા કવિતા