Nojoto: Largest Storytelling Platform

શબ્દોની પરિભાષા શોધું છું. તારી આંખમાં મારા પ્રેમ

શબ્દોની પરિભાષા શોધું છું. 
તારી આંખમાં મારા પ્રેમની આશા શોધું છું.
તારા વિરહ ની અભિલાષા શોધું છું.
તારી જાતમાં મારું અસ્તિત્વ શોધું છું.
તારામાં મારું જીવન શોધું છું. 
લાગણીના આ દરિયામાં તારા અને મારા પ્રેમના મોતી શોધું છું.
તને મળવાની એક એક તક શોધું છું.
તને પામવાની દરેક તક ને હું શોધું છું.
તારામાં મારા પ્રેમની ખોવયેલી પરિભાષા શોધું છું.
                           - A.D.HIRPARA 
          #પ્રેમ #પરિભાષા #ગુજરાતી #yqmotabhai #lovequotes #yqbaba #yqdidi #yqtales

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator

#પ્રેમ #પરિભાષા #ગુજરાતી #yqmotabhai #lovequotes #yqbaba #yqdidi #yqtales