Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી માં જ્યાં જ્યાં જોવ છું તારા પગલાં નજરે

#જીવનડાયરી
માં
જ્યાં જ્યાં જોવ છું તારા પગલાં નજરે આવે છે,
માં છે કે મહાદેવી તારા પગલાં નજરે આવે છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #માં #પ્રેમ #જીવનડાયરી

#માં #પ્રેમ #જીવનડાયરી

250 Views