Nojoto: Largest Storytelling Platform

White ધરમાં વહુ ને એક સાડી માટે પણ પૈસા ના આપતા હો

White ધરમાં વહુ ને એક સાડી માટે પણ પૈસા ના આપતા હોય
 અને
 એ સાસુ પોતાની સાસરે ગયેલી દીકરીને 
વાર તહેવાર એ મોટી મોટી વસ્તુઓ
 લઈ દેતા હોય એ સાસુ ઘડ૫ણમાં વહુ પાસે સેવાની આશા રાખે,
ઘર આંગણે બાવળ વાવીને તમે કેરી ની આશા રાખો ક્યાંથી ઉગે
જેવુ વાવો તેવું લણો..!!

©Ashok Kokani # જેસી કરની વેસી ભરની  સંબંધ શાયરી

ashokkokani3480

Ashok Kokani

New Creator
streak icon23