Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી વિચારીને સમયના વહેણ મારો હાથ થંભી જાય છ

#જીવનડાયરી
વિચારીને સમયના વહેણ મારો હાથ થંભી જાય છે,
મારો દીકરો કેહતા કેમ શબ્દો જો થંભી જાય છે,
હજારોની ભીડમાં હું એકલો નથી રહ્યો માં,
તારી આંગળી નો સહારો કેમ વિસરતો જાય છે,
વિચારીને સમયના વહેણ મારો હાથ થંભી જાય છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #માં #જીવનડાયરી #વિસામો

#માં #જીવનડાયરી #વિસામો #Life

135 Views