Nojoto: Largest Storytelling Platform

પાછું, ધબકતું થઇ ગયું સૂમસાન ગામ મારુ , હરતું-ફરત

પાછું,  ધબકતું થઇ ગયું
સૂમસાન ગામ મારુ ,
હરતું-ફરતું થઈ ગયું

થોડી હાંશ! ને થોડી આશ સાથે,
રમતું પાછું થઈ ગયું

થાક આરામનો ઉતરી ગયો ને,
પહેલો વરસાદ પણ વરસી ગયો

જોવા લાગ્યું, એ સપનાઓ નવા
ઉજ્જડ બનેલું ગામ મારુ,
લીલુંછમ થઈ ગયું

પાછું ધબકતું થઇ ગયું,
સુમસાન ગામ મારુ
 હરતું-ફરતું થઈ ગયું #New hope
પાછું,  ધબકતું થઇ ગયું
સૂમસાન ગામ મારુ ,
હરતું-ફરતું થઈ ગયું

થોડી હાંશ! ને થોડી આશ સાથે,
રમતું પાછું થઈ ગયું

થાક આરામનો ઉતરી ગયો ને,
પહેલો વરસાદ પણ વરસી ગયો

જોવા લાગ્યું, એ સપનાઓ નવા
ઉજ્જડ બનેલું ગામ મારુ,
લીલુંછમ થઈ ગયું

પાછું ધબકતું થઇ ગયું,
સુમસાન ગામ મારુ
 હરતું-ફરતું થઈ ગયું #New hope