#જીવનડાયરી (સપનાં) સપનાં જોવા એ ગુનો ગણવામાં આવે છે, ઉંમર નાની હોય તો એ જોવામાં પણ આવે છે, સમય જતાં સપનાં એ હકીકત નથી રહેતા, આ જવાબદારીઓ થી જ એને હણવામાં આવે છે.— % & સપનાં જોવા અને પુરા કરવા આ બધું જ મોટાઓ ની પાસે થી શીખવામાં આવે છે, પણ ઘણી જગ્યાએ સપનાંઓ ને જવાબદારીઓથી દબાવી દેવામાં આવે છે. #વિસામો #cinemagraph #life #dreams #struggle #જીવનડાયરી #h_vagharia