ચા દિવસ એટલે તારું ચા વિશે વિચારવું ને મારું ચા લઈને આવવું. તારું ચાનો ઘૂંટડો ભરતા ઓકે ઓકે વાળું રિએક્શન આપવું ને મારું તારા કપમાંથી ચા પીતા જ તારું ચા પીને મલકાવું. ચા એટલે તારું ને મારું એક અલાયદું વિશ્વ ને ચા દિવસ એટલે આપણો દિવસ.✍️જાગૃતિ તન્ના "જાનકી" @jankis_diary ©JAGRUTI TANNA #Tea #TeaDay