પ્રેમી તારા ને મારા વચ્ચે કોઈ ફરિયાદ થશે, મને લાગે છે એક નવી શરૂઆત થશે. આમ તો બધું ખુલ્લું જ છે જીવનમાં, હવે લાગે છે બંધ બારણે રજુઆત થશે. ©Harsh Patel #love #Shayar #Emotional #પ્રેમી