Nojoto: Largest Storytelling Platform
harshpatel4025
  • 210Stories
  • 62Followers
  • 2.3KLove
    12.6KViews

Harsh Patel

Ek Shayar ki Adhoori Kahani

http://harshwaterdrop.blogspot.com

  • Popular
  • Latest
  • Video
a1e928c087b950ea0d3b660984870e00

Harsh Patel

क्या मंदिर क्या तीर्थम,
क्या गंगा की धार करे..
जब मन ही अंधा कर बैठे है,
तो माधव क्या उद्धार करे..

©Harsh Patel
  #krishan #geeta #thought
a1e928c087b950ea0d3b660984870e00

Harsh Patel

flower quotes in English, flower messages तुम्हे लगता है की में ठीक हु लेकिन,
तेरी याद में हर रोज़ एक फूल टूटता है।

©Harsh Patel
  #Love #Attraction #Emotional

117 Views

a1e928c087b950ea0d3b660984870e00

Harsh Patel

લાલનકો જો ભાવે, સો હી કરીએ.,
લાલન કે સંગ, ભાવ સુ રહીએ.
યહ મન અટક્યો, ઘણો માયા મેં.,
માયા ત્યજી, મોહન સો પ્રેમ કરીએ.
યહ બાત સમજ, પુષ્ટિપ્રેમ મે વહીએ.,
પ્રેમરસ મેં 'હર્ષ' સખી બન, કૃષ્ણ કો વરીએ.

©Harsh Patel
  #Krishna 
#Krushna 
#RadhaKrishna 
#Radheradhe 
#pushtimarg
a1e928c087b950ea0d3b660984870e00

Harsh Patel

तुझे वो याद हो ना हो क्या मतलब,
आज भी वो गली के चक्कर में हम।
और वक्त गुजरता है सुना था बहुत तेज,
आज तुझे देखा ऐसे तो समझ गए हम।

©Harsh Patel
  #Tulips 
#Shayari 
#Shayar
a1e928c087b950ea0d3b660984870e00

Harsh Patel

में एक शख्स से इसलिए दूर था,
की कही वो मेरा न बन जाए।
बहुत सालो बाद आज फिर मिला
जैसे कोई सपना सा न बन जाए।
अब ये शाम हम दोनो के नाम है,
आज चांद भी सूरज न बन जाए।
और हर्ष एक दोस्त ऐसा न पाले,
जिसका साथ जिंदगी न बन जाए।

©Harsh Patel
  #achievement

225 Views

a1e928c087b950ea0d3b660984870e00

Harsh Patel

આવો જો તમે તો ગમશે બધાને,
બસ નજર મારા પર રાખજો તમે.
નીકળ્યા છે ઘણા માખી ના ટોળા,
બસ મધના પુડા સાચવજો તમે.
આમ તો શહેર બહુ બદલાયું છે,
બસ ખોવાવો તો સાદ પાડજો તમે.
પથ્થરના મન બની ગયા હશે ઘણા,
એક સ્મિત ત્યાં રેલાવજો તમે.
'હર્ષ' એ વાતથી બદલાયો નથી,
જ્યાં છો એ જગ્યા સાચવજો તમે.

©Harsh Patel
  #hibiscussabdariffa 
#Love 
#feelings
a1e928c087b950ea0d3b660984870e00

Harsh Patel

બસ એક હર્ષની કમી છે મને....!

#gujarati 
#gujaratipoems 
#Shayar 
#Shayari 
#Feeling

બસ એક હર્ષની કમી છે મને....! #gujarati #gujaratipoems #Shayar #Shayari #Feeling

108 Views

a1e928c087b950ea0d3b660984870e00

Harsh Patel

આમ તો બધું મારું લાગે મને
બસ એક તમારી કમી છે મને
બાગમાં હોય ફૂલ ઘણા ખીલ્યા
બસ એક કળીની કમી છે મને
રાત અંધારી બહુ એકલી સારી
બસ નાના બલ્બની કમી છે મને
અને જીવન તો જીવતું રહેશે
બસ એક મૃત્યુની કમી છે મને
અને 'હર્ષ' બહુ દુઃખી લાગે મને
બસ એક હર્ષની કમી છે મને

©Harsh Patel

81 Views

a1e928c087b950ea0d3b660984870e00

Harsh Patel

#Love #Broken #alone #Relationship #truelove #Music
a1e928c087b950ea0d3b660984870e00

Harsh Patel

ऐसा हो तो आप समझाइए,
वो मिल सके तो मिलवाइए।
हम आखरी पैगाम लिख रहे,
हो सके तो उनसे पढ़वाइए।
और वो शख्स हार गया प्यार में,
बस इतना हो सके तो बताइए।

©Harsh Patel
  #HappyRoseDay
loader
Home
Explore
Events
Notification
Profile