Nojoto: Largest Storytelling Platform

વાગી ઠેસ ને જીંદગી ની શિખામણ સરસ મલી ગઈ સમજ તો હત

વાગી ઠેસ ને જીંદગી ની શિખામણ સરસ મલી ગઈ 
સમજ તો હતી 
પણ ક્યાંક સારપ તો ક્યાંક લાગણી ની તરસ નળી ગઈ
અજવાળે મળ્યા ગણા 
પણ અંધારે તો દિવડા ની દિવેટ પણ બળી ગઈ

Dj #લાગણી #તરસ #શિખામણ
વાગી ઠેસ ને જીંદગી ની શિખામણ સરસ મલી ગઈ 
સમજ તો હતી 
પણ ક્યાંક સારપ તો ક્યાંક લાગણી ની તરસ નળી ગઈ
અજવાળે મળ્યા ગણા 
પણ અંધારે તો દિવડા ની દિવેટ પણ બળી ગઈ

Dj #લાગણી #તરસ #શિખામણ