Nojoto: Largest Storytelling Platform
erdeepjoshi8142
  • 36Stories
  • 320Followers
  • 248Love
    0Views

Er Deep Joshi

  • Popular
  • Latest
  • Video
0b5989355d4efce6762dc4da111c57f3

Er Deep Joshi

આજે  સ્વેટર પણ રૈનકોટને સવાલ કરી બેઠો 
કે મારા કાર્યકાળ માં તુ વચ્ચે કેમ આવી પેઠો
કહે રેઇનકોટ સ્વેટરને તારી દરેક વાત  પાકી છે 
સમજાવું તને કેમ કે ગતમાસ નો  ટાર્ગેટ બાકી છે

©Er Deep Joshi ક મોસમી વરસાદ

#rain 
#Nature 
#વરસાદ 
#Atmosphere

ક મોસમી વરસાદ #rain #Nature #વરસાદ #Atmosphere #શાયરી

0b5989355d4efce6762dc4da111c57f3

Er Deep Joshi

તારો ચહેરો સદા હસતો કેમ જણાય છે 
પૂછો વૃક્ષ ને કે 
ઘાવ ખાઈ ને પણ છાંયડો કેમ અપાય છે

©Er Deep Joshi #treeheart 
#betweenthelines 
#Trees 
#Pain 
#Strong 

#Blacktree
0b5989355d4efce6762dc4da111c57f3

Er Deep Joshi

ક્યારેક વાંક હસ્તરેખા નો તો ક્યાંક હિંમત ખૂટી છે 
લાગે નસીબ નો કાગળ કોરો તો એમાં શું ત્રુટિ છે 
લખી નાખ કાગળ પર સ્વયંમ ના હસ્તાક્ષરે
એમ પણ પરસેવા ની સાહી ક્યાં ખૂટી છે

©Er Deep Joshi #નસીબ 
#hardwork 
#મહેનત 
#Nojoto 
#WalkInShadow

#નસીબ #hardwork #મહેનત #WalkInShadow

0b5989355d4efce6762dc4da111c57f3

Er Deep Joshi

નથી સમજણ કશી જેને એ જ્ઞાની થઈ ને બેઠા છે 
ઓઢી દંભ ની ચાદર બીજા ને મૂર્ખ જાણી બેઠા છે 
પોતે દોષી થઈ નિર્દોષ પર તલવાર તાણી બેઠા છે 
પ્રણામ છે મિથ્યાભિમાની ના મૃગજળ ને
જે બીજાને તુચ્છ ને પોતાને સર્વસ્વ માણી બેઠા છે

©Er Deep Joshi #મિથ્યાભિમાની 
#ઘમંડ 

#Deep

#મિથ્યાભિમાની #ઘમંડ #Deep

0b5989355d4efce6762dc4da111c57f3

Er Deep Joshi

શબ્દો સમજતા મારા  ક્યાંક વાર લાગ શે
ક્યારેક જીત સાહિ ની તો કલમ ની હાર લાગ શે

અહેસાસ નથી ટેરવા ની તકલીફ નો આપને
બાકી પત્ર હળવો ને કોરા કાગળ નો ભાર લાગ શે

©Er Deep Joshi #Deep 

#PenPaper
0b5989355d4efce6762dc4da111c57f3

Er Deep Joshi

એમણે વિચાર્યું આતો નાનો છે શુ 
ખાખ કરશે 
પણ ભાન ભૂલ્યા લાગે 
 દીવો છે રિજયો તો અજવાળું ને રિસાયો 
તો રાખ કરશે


DJ #આગ #દીવો  #deep 

#BoneFire

#આગ #દીવો #Deep #BoneFire #વિચાર

0b5989355d4efce6762dc4da111c57f3

Er Deep Joshi

જવાબદારી  ફાડયો કાગળ તો એમાં વાંક સાહિ નો હતો
ડામ દીધા રસ્તા ને પણ વળાંક તો રાહી નો હતો
દરેક જુલમ જવાબદાર ની જવાબદારી ને કેમ
સળગતો સવાલ  તો સવાલી નો હતો

Dj આતો બસ એક ભાગ છે 
સમજાય તો શબ્દ અને હમજાય તો આગ છે

આતો બસ એક ભાગ છે સમજાય તો શબ્દ અને હમજાય તો આગ છે

0b5989355d4efce6762dc4da111c57f3

Er Deep Joshi

અરીસો  વાહ રે અરીસા તારી કરામત તું પણ જૂઠ માં પકડાયો 
દર્દ એટલા ભીતર પણ મુખે મલકાયો #અરીસો

#અરીસો

0b5989355d4efce6762dc4da111c57f3

Er Deep Joshi

સમજો તો કુદરત નો ઈશારો ને બાકી વોર્નિંગ સાઈન છે 
આનંદ ના માણો રજા નો સમજી ને કે વેલેન્ટાઈન છે 
અંધાધૂંન દોડ્યો માનવી પશ્ચિમી પાછળ
બાકી પૂર્વી જ્ઞાન  દેવડાવા આવ્યો quarantine  છે 

Dj #stayAthome
0b5989355d4efce6762dc4da111c57f3

Er Deep Joshi

વાગી ઠેસ ને જીંદગી ની શિખામણ સરસ મલી ગઈ 
સમજ તો હતી 
પણ ક્યાંક સારપ તો ક્યાંક લાગણી ની તરસ નળી ગઈ
અજવાળે મળ્યા ગણા 
પણ અંધારે તો દિવડા ની દિવેટ પણ બળી ગઈ

Dj #લાગણી #તરસ #શિખામણ

#લાગણી #તરસ #શિખામણ #શાયરી

loader
Home
Explore
Events
Notification
Profile