Nojoto: Largest Storytelling Platform

Life Feelings ✨✨✨ જિંદગીની આ કથા માં અહીં સચ્ચાઈ

Life Feelings ✨✨✨

જિંદગીની આ કથા માં અહીં સચ્ચાઈ બહુ કમ હોય છે
અને જૂઠ ના દરવાજા અનેક હોય છે,

ખોટાની અહીં વાહ વાહ અને સાચા સાથે અન્યાય હોય છે,
પણ બસ એક મહાદેવ તારા ભરોસે જ આ જિંદગી 
All is well લાગતી હોય છે,

પરિવાર ના સાથ પાછળ આ બદલતી જિંદગી સહેલી હોય છે,
બહારની દુનિયાની ચક્જામ માં સ્વાર્થી લોકો અનેક હોય છે,

જિંદગીમાં શિખામણ દેવાવાળા અનેક હોય છે,
પણ તેને follow કરવાવાળા બહુ કમ હોય છે,

  Experience પછી જ શિખામણ સાચી લાગતી હોય છે ,
  પણ  પછી એ સમયે તો ખાલી અફસોસ જ હોય છે,

  વિશ્વાસ શબ્દ જ બહુ ગજબ હોય છે ,
જે કરવો કે ના કરવો એમાં જ લાઇફ સજગ હોય છે,

 Social Media માં દેખાવ અનેક હોય છે,
પણ કોણ આપણું અને કોણ પરાયું એ જાણવામાં વિઘ્ન અનેક હોય છે,
 Mmm