#જીવનડાયરી તમારી લાગણીઓને કાબુમાં રાખો, દરેક જગ્યાએ ઈશ્વર નથી હોતો, આ ઘોર કળિયુગ માથે જ છે માનવી, અહીં પૈસો વગર તો કોઈ સગો નથી હોતો. પૈસા છે તો જ બધુ છે બાકી એક ફોન કે મેસેજ પણ આવવો મુશ્કેલ છે, ધ્યાનથી આ જીવન જીવવું ક્યારેક કોઈ આવી ને છેતરી જશે ભરોસો નહીં. ✍🏼 વિસામો (હિમાંશુ વઘારીયા) #life #lesson #jivandayri #વિસામો #જીવનડાયરી #h_vagharia