Nojoto: Largest Storytelling Platform

છે અનુભવ જીવનમાં અનેક , તો નિષ્ફળતાનો , ન કર તું વ

છે અનુભવ જીવનમાં અનેક ,
તો નિષ્ફળતાનો , ન કર તું વિચાર..!

કરવી છે જો તારે કોઈ નવી શરૂઆત ,
તો અનુભવ ઉપર , કર તારો વિચાર..!

પથ પર હોય ભલે તારા , કાંટાળો જાળ,
અનુભવ ત્યારે દેસે , તને નવા વિચાર ..!

હથેળી ની રેખા નો , ખાલી સહારો છે સાવ ફોગટ,
પણ કર હવે તું , તારી બાજુંઓ પર  વિચાર...!

અનુભવ અને મહેનત નો *અમન* સાથ છે નિરાંલો,
બંને ને સાથે રાખી , બસ કર તારી મંઝિલ નો વિચાર..!

ઇમરાન પઠાણ *અમન*

©imran pathan # experience and work

imranpathan1425

imran pathan

Bronze Star
New Creator