Nojoto: Largest Storytelling Platform

કેટલી સભાનતાથી એ કત્લેઆમ કરે છે ખુદ ખંજર ભોકે અન્ય

કેટલી સભાનતાથી એ કત્લેઆમ કરે છે
ખુદ ખંજર ભોકે અન્યને બદનામ કરે છે
આદત  તેની  વર્ષો  જુની    "સાવરીયા"
નગર આખું  જાગ્યું  ખુદ આરામ કરે છે

-  સાવરીયા

©Sang Savariya
  #મહેશ #ગુજરાતી #સાવરીયા #કવિતા #બગડા #2023 #ભારત
sangsavariya9682

Savariya

New Creator

#મહેશ #ગુજરાતી #સાવરીયા #કવિતા #બગડા 2023 #ભારત #જીવન

113 Views