Nojoto: Largest Storytelling Platform

મટકી ફોડમાં સૌથી ઉપર ઊભેલાને લાગ્યું કે મટકી એણે

મટકી ફોડમાં સૌથી ઉપર ઊભેલાને  લાગ્યું કે મટકી એણે ફોડી 
પણ *સત્ય એ નથી....*

એને ટોચ સુધી પોહચાડવામાં 
ધણા નો સાથ હતો...  

*સફળતા મળે ત્યારે નીચેના સાથીઓ નો સાથ કદી ના ભૂલો....*
મટકી ફોડમાં સૌથી ઉપર ઊભેલાને  લાગ્યું કે મટકી એણે ફોડી 
પણ *સત્ય એ નથી....*

એને ટોચ સુધી પોહચાડવામાં 
ધણા નો સાથ હતો...  

*સફળતા મળે ત્યારે નીચેના સાથીઓ નો સાથ કદી ના ભૂલો....*