જીવન ડાયરી હૃદય ના દ્વાર હંમેશા જોયા ખુલ્લા, મગજ ના તાર હંમેશા જોયા ખુલ્લા, મન નો મેળ નોહતો એ બારણે, એના હાથ હંમેશા જોયા ખુલ્લા. #પ્રેમ #life #yourquote #yoirquotedidi #love #lovequotes