પોતાના ભણતર પર બઉ અભિમાન ન કર દોસ્ત. ભલે અમે અભણ અને ગામડિયા રહ્યા, ભલે અમે ખેડૂત અને તમે બિઝનેસ મેન રહ્યા. પણ યાદ રાખજે કે ખેડૂત જ છે જેની મેહનત થી અનાજ ઊગે છે અને એજ અનાજ થી તમે પેટ ભરો છો. "કૌશલ".