Nojoto: Largest Storytelling Platform

રિમજીમ વરસાદમાં, હાથમાં છત્રી હોવા છતાં, એ ઘરે આવ્

રિમજીમ વરસાદમાં,
હાથમાં છત્રી હોવા છતાં,
એ ઘરે આવ્યો ત્યારે,
ફક્ત ડાબો ખંભો ભીનો જોઈને

પચાસ વરસાદ જોઈ ચૂકેલી
એની બા એ કીધું

અરે "એને" એક વાર ઘરે તો
લઇ આવ. #પ્રેમ #વરસાદ #પ્રિયતમ #બા #માં #અનુભવ
#love #rain #lover #mother #mom
#experience
રિમજીમ વરસાદમાં,
હાથમાં છત્રી હોવા છતાં,
એ ઘરે આવ્યો ત્યારે,
ફક્ત ડાબો ખંભો ભીનો જોઈને

પચાસ વરસાદ જોઈ ચૂકેલી
એની બા એ કીધું

અરે "એને" એક વાર ઘરે તો
લઇ આવ. #પ્રેમ #વરસાદ #પ્રિયતમ #બા #માં #અનુભવ
#love #rain #lover #mother #mom
#experience

#પ્રેમ #વરસાદ #પ્રિયતમ #બા #માં #અનુભવ #Love #rain #lover #Mother #Mom #experience #વિચાર